Adv. R P Singh Baghel
Social WorkerAdvocate R.P.Singh Baghel is a born patriot and Justice fighter, R.P.singh baghel is dedicated himself to the service of the
અખંડ રાષ્ટ્રીય હિન્દૂ સેના દ્વારા ગંભીર બીમારી થી પીડિત ધેર્યા રાજ સિંહ રાઠોર ની મદદ માટે ધન સંચય ફંડ ભેગુ કરવા નું આયોજન કરવામાં આવ્યું.
અખંડ રાષ્ટ્રીય હિન્દૂ સેના અમદાવાદ ના યુવા મોરચા ટીમ ના અધ્યક્ષ શ્રી રાહુલ સિંહ કુશવાહ, કિશન સિંહ બઘેલ અને પ્રેમસિહ સંગઠન મંત્રી પૂર્વ લોકસભા અમદાવાદ સાથે સમસ્ત ટીમ દ્વારા ગંભીર બીમારી થી પીડિત ધેર્યા રાજ સિંહ રાઠોર ની મદદ માટે ધન સંચય ફંડ માટે ઓઢવ માં આયોજન કરવામાં આવ્યું.